પીડા
તમારી પીડા બીજા પાસે વ્યક્ત કરશો તો તમારી કમજોરી ગણાશે.પરંતુ અમારી પાસે વ્યક્ત કરશો તો આપણે સાથે મળીને સોલ્વ કરવાની કોશિશ કરશું.તમારી પીડા દબાવી રાખશો.તો તમારો સ્ટ્રેસ વધારેને આત્મ વિશ્વાસ ઘટશે.સંબંધોમાં અંતર વધે.આવા બધા નકારાત્મક પાસા જોર કરશે.એના કરતાં સારું છે.કોઈ એવી વ્યક્તિ ને મળો જે તમને સમજે.
જય સ્વામીનારાયણ
mentor n Author pranga ruparel.