માતા-પિતા એ આપેલ છૂટ
સંતાનના સારા માટે,
સંતાનની ખુશી માટે હોય છે,
એનો દુરુપયોગ ના કરવો જોઈએ, કેમકે.....
સમગ્ર સૃષ્ટિમાં
એક મા-બાપ જ એવા વ્યક્તિ છે, જેની સાથે સંતાન
કોઈપણ પ્રકારનો વિશ્વાસઘાત કરે ત્યારે એનો ઊંડો ઘા સીધો એમના હ્રદય પર થતો હોય છે,
જે પુરી જિંદગી એમને પીડા આપે છે, છતાંય એ મા-બાપ, ક્યારેય...
પોતાના સંતાનનું અહિત થાય એવો વિચાર સુધ્ધાં,
સપનામાં પણ ન કરે.