સુપ્રભાત મિત્રો
ઘઉં ખાવાથી વજન વધે છે એટલે મેં 1 વર્ષ માટે રોટલી ખાવાનું બંધ કર્યું છે. ઘઉં ની જગ્યાએ બાજરી નો રોટલો ખાઈશ તમે પણ વજન ઉતારવા માટે આ પ્રયોગ કરી શકો છો.સવારે ખાલી પેટે એક ગ્લાસ પાણી માં દસ તુલસીના પાન અને એક ચપટી હળદર નો ઉકાળો બનાવીને પીવાનો દિવસ માં ફક્ત બે વખત જમવાનું બપોરે 1 બાજરીનો રોટલો અને રાતે ખીચડી અને 1 ગ્લાસ ધૂધ. લસણ ડુંગળી બંધ ધાર્મિક ગ્રંથો વાંચવાના હોય એટલે મોબાઈલ માં તો હું આમ સાહિત્ય શિવાય કઈ જોતી નથી રિલ્સ તો ક્યારેય નહીં . પ્રશાંત સર, નેહલ ગઢવી, અંકિતા મુલાણી, સ્વામી જ્ઞાન વત્સલ, રાજભા ગઢવી, ભીખુદાન ગઢવી, સ્વામી હરિસ્વરૂપદાસ, પ્રેમાનંદ,ના વિડીયો જોઉં અને લેખકો માં વેદવ્યાસ, તુલસીદાસ, ઝવેરચંદ મેઘાણી, કવિ કાગ. વગેરે ને સાંભળું છું વાંચું છું.
મારું અંગત રીતે એવુ માનવું છે. વસ્ત્ર માં ડાઘ હોય તો ચાલે પણ ચારિત્ર માં ડાઘ ના હોવો જોઈએ અને તમને કેટલા લોકો ફૉલો કરે એ મહત્વ નું નથી પણ તમે કોને ફૉલો કરો છો એ મહત્વ નું છે. અને હું ભગવાન રામ ને ફૉલો કરું છું પ્રેમ કરું છું. આશાપુરા અને રામના નામનો જાપ પણ કરું છું 🙏🏼જય સીયારામ 🙏🏼✍🏼"આર્ય "