સહેજેય ધીમા થઇ જાવ,
બધે જ કંઈ અટકશે નહિ
તમ વિના,
પણ પોતાની જાત જરૂર દૂર થશે સમયે,
તેથી, જરીક ધીમા થઇ જાવ,
આ મનખો માણવા ઘોડાની ચાલે ચાલવું જ,
એવું જરૂરી નથી,
ક્યારેક કાચબો બની સમયથી થોડા હારી,
ધીમેથી થોડા ધીમા થઇ જાવ.
💙
-@nugami

Gujarati Poem by Tr.Anita Patel : 112005769

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now