લોકો લક્ષ્મી મેળવવા દિવસ-રાત મહેનત કરે છે. પણ કોઈને આયુષ્યનું એક્સટેન્શન મળે છે? જો મળતું હોય તો ખૂબ પૈસા કમાઈ લઈએ. મોટા-મોટા આલીશાન મકાન બંધાવીએ, ગાડી-મોટર ખરીદીએ, બેંક બેલેન્સ વધારીએ પણ છેવટે આમાંથી કશું જોડે લઈ જવાતું નથી. એક દિવસ બધું મૂકીને જતા રહેવાનું છે. તો પછી લક્ષ્મી પાછળ આંધળી દોટ શાને?: https://dbf.adalaj.org/yz2fMZ2v

#business #Lifestyle #moneymanagement #businesstips #DadaBhagwanFoundation

Gujarati Whatsapp-Status by Dada Bhagwan : 112004158

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now