" હે ભગવાન , આજ થી શરૂ થતાં નવા વર્ષે મારાથી કોઈ ને દુઃખ ના પહોંચે " એવી દર બેસતા વર્ષે પ્રાર્થના કરનાર ભોળી ભાળી સખીએ આ બેસતા વર્ષે ભગવાનને કહી જ દીધું " હે ભગવાન, આજથી શરૂ થતાં નવા વર્ષે કોઈના થી મને પણ દુઃખ ન પહોંચે. " એવી તમને પ્રાર્થના .

Gujarati Blog by Vihad Raval : 112003991
Vihad Raval 1 year ago

Happy new year 🎊

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now