વ્યથા મારા દિલની,તમને હું શું કામ બતાવું

તમે રહ્યા ભણેલા ગણેલા અભણ

અર્થનો અનર્થ કરવામાં વાર નથી લગાડતા તમે

પછી હું શું કામ,મારો સમય બગાડીને તમને ભણાવું........

નરેન્દ્ર પરમાર ✍️

Gujarati Thought by Narendra Parmar : 112002867

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now