Parmar Mayur 1 year ago

જ્યારે વિવેકશક્તિ નું હનન થાય છે એટલે નૈતિકતા મરી જાય છે તેમાં પણ સત્તા પર બેઠેલ જમાદાર થી લઈને જગત જમાદાર સુધીની વ્યકિતઓની અંતરાત્મા મરી જાય છે ત્યારે આવા અત્યાચારોને સાંભળનાર કોઈ હોતું નથી.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now