ભાવ
પારેવડાનો માળો વીખેરાઈ ગયો, ખંડેર બની એ જગ્યા, ભસ્મ થયા શરીર, કોઈ મરી અમર બની ગયું, કોઈ જીવતે જીવ મરી ગયું..
યાદોના સમણા
ઝંખે આજેય મારા શ્વાસ તને, તારા વીના હું નીશ પ્રાણ
- Hemant pandya

Gujarati Tribute by Hemant pandya : 112001758

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now