જીવનમાં
સંઘર્ષ કરવાવાળા લોકો
ક્યારેય
મહેનત કરવામાં પાછા નથી પડતાં
અને ઘર્ષણ કરવાવાળા લોકો
એમના જીવનમાં જોઈએ એવાં આગળ નથી વધતાં
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 112001708

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now