બધાને બધું જ કહેવું,
સહેલું નથી હોતું,
સમયનાં વહેણ સાથે ચાલવું,
કદાચ વહેલું નથી હોતું.
મોડાં મોડાં પણ જીવવાનું શરૂ કરવું,
સહેલું નથી હોતું,
દુઃખનાં મધદરિયે પહોંચીને પણ જો તરતાં આવડી જાય,
તો સુખ મ્હાલવું વેવલું નથી હોતું.
-@nugami💙

Gujarati Poem by Tr.Anita Patel : 112001366
B Gov Of Guj 1 year ago

✍️😊👌🙌

Kamlesh 1 year ago

વાહ...!!! સત્ય...!!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now