આજકાલ જીવનમાં
પહેલાં જેવી મજા નથી આવી રહીનું
મુખ્ય કારણ એજ કે,
એ સમયે આપણે જેટલી મજા
એક વર્ષમાં લેતા હતા,
અત્યારે એટલી જ મજા આપણને
એક અઠવાડિયા કે મહિનામાં મળે છે,
તોયે ઓછી પડે છે🤔
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 112000936

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now