કેમ છો બધા ?
મારા દ્વારા લેખિત 3 નોવેલ જે આમ તો મૂળ એક જ વાર્તા પર આધારિત છે પરંતુ એના 4 અલગ અલગ ભાગ કરવામા આવ્યા છે , એના રહસ્યો અને વાર્તા ની અલગ લય ના લીધે
અત્યાર સુધી 3 નોવેલ કે જે છે
1. માણસ , માન્યતા અને રહસ્ય
2. એક અદ્વિતીય સોપાન
3. એક દિવ્ય સોપાન
આ માતૃભારતી એપ પર available છે અને તમે લોકો એ વાંચી પણ હશે , જો નહીં તો એક વખત જરૂર થી વાંચી લેજો , કેમ કે તેમાં ઘણું બધું રહસ્ય તો છે જ સાથે સાથે છે થોડી ફિલોસોફી, થોડું મોટીવેશન, થોડું હાસ્ય અને થોડું સાંસ્કૃતિક જ્ઞાન પણ , આ વાર્તા માં ખૂબ જ અલગ અલગ પ્રકાર ના વળાંકો અને રહસ્યો આવે છે અને હવે આ સંપૂર્ણ વાર્તા ની ચોથી નોવેલ કે જેનું નામ છે
The Madness towards Greatness
એ ટુંક સમય માં માતૃભારતી પર પ્રકાશિત થઈ જશે .
અહીં છે વળી કંઈક નવું , નવું શું ?
હોરોર સ્ટોરી પણ આમાં હવે ઉમેરાશે અને અગાઉ ના ભાગો ની જેમ રહસ્યો તો છે જ.....
તો બસ વાંચો ને આવો ને આવો જ સપોર્ટ કરો
ધન્યવાદ