જેનાં અંતર ઉજળા એથી આયુ અળગી ના હોય
જેના ભીતરમાં કાળપ ભરી એને વેળાયું વહમી હોય.

જન્મો જન્મ ના દુઃખળા હરે ભગવતી સૌનું સારુ કરે
પણ કરમ હોય કાળા તો કૂળદેવી અજવાળું કેમ કરે.

લી. "આર્ય"

Gujarati Blog by સુરજબા ચૌહાણ આર્ય : 112000838

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now