સ્ત્રીને પુરુષ મનાવે,નિર્વ્યાજ ચાહે,પ્રેમ કરે,છતાં મોઢું કેમ ઉખડેલું હોય છે!!પથ્થરને અને પાણીને દુસ્મની હોય તેમ જીવો.પરંતુ એક વાત ધ્યાને લો કે પથ્થરને ભીનો કરનાર કે પરિપક્વ કરનાર એ જ઼ પાણી ખુદ છે.
- વાત્સલ્ય

Gujarati Thought by वात्सल्य : 112000797

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now