ધન્વંતરિ દેવનો આશિર્વાદ એ,
નહીં કોઈ આડઅસર,
કે ન કોઈ નુકસાન!
ભલે કરે ફાયદો લાંબાગાળે,
હોય એ ફાયદો આજીવન માટે!
સમજાવવા મહત્ત્વ આયુર્વેદનું,
ઉજવાય 23 સપ્ટેમ્બર ભારતમાં,
'રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ' તરીકે.
લઈએ સંકલ્પ આજે સૌ,
સ્વસ્થ રહીએ, મસ્ત રહીએ!

Gujarati Good Evening by Tr Mrs Snehal Rajan Jani : 111999879

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now