સંતાનની એક ઉંમર પછી સંતાને પોતે,
અને માતાપિતાએ, એને શું ગમે છે ? એના કરતાં, એના માટે શું સારું ?
એ વાત પર વધારે ધ્યાન આપવું,
કેમકે એ લાંબે ગાળે દરેક સંતાન માટે,
એના માતા-પિતા માટે, અને સમાજ માટે
ખૂબજ સારું સાબિત થતું હોય છે.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111999852

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now