તમે એમ ના સમજશો કે એને બ્લોક

કર્યો છે તો હવે કેમ જીવશે.....!

તારી અઢળક યાદોના સહારે હવે

ભવપાર તરાશે ......

બીક મને એકલતાની સ્હેજ પણ

નથી.....

તારા ઉપર મૂકેલાં વિશ્વાસને હવે શું

જવાબ દેવાશે......

જિંદગી ની "યાદ"

Gujarati Blog by Ajit : 111999794

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now