વર્ષો પછી એજ ચા ની ટપરી પર જઈ ચડ્યો..
ચા વાળા એ પૂછ્યું શુ લેશો સાહેબ?..

મેં હસી ને કહ્યું જુના મિત્રો મળશે....?

Gujarati Shayri by Soham Desai : 111999757

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now