Hardik Rajput 1 year ago

Sachi vat 👌🏻

Parmar Mayur 1 year ago

તમારી આ વાત સાથે થોડા અંશે અસહમત છે. માણસની મન ભીતરની ખુશી કે સુખ પર બાહ્ય પરિબળો અસર કરે છે. સંસારમાં રહેતો માણસ મન ભીતર અનુભવાતી ખુશીઓ કે પીડા પર જે તેને સ્પર્શતી હોય તેવી બાહ્ય ઘટનાઓ, વ્યકિતઓ કે વસ્તુઓ અસર કરે જ છે. હા કોઈ યોગી માણસ છે જેને સંસારી માયાઓ સ્પર્શતી નથી તેના માટે મન ભીતર ની શાંતિ જ મહત્વની રહે છે તેમને સુખ દર્દ, કે કોઈ અન્ય આવેગો અસર કરી શકતાં નથી તે તટસ્થ રહે છે વિચારોથી. નહી તો માનવ અવતાર માં કૃષ્ણ પણ ગુસ્સો કરીને રથનું પૈડું ઉપાડી લે છે ત્યારે એક સમયે ખુશી નું સ્થાન ક્રોધ લે છે તો દુર્વાસા મુનિને પણ ગુસ્સો આવે છે તે વિક્ષિપ્ત થઈ જાય છે. બાહ્ય બનતી ઘટનાઓ કે કોઈ વસ્તુ પ્રત્યેની ધારણા મુજબ માણસનું મન પણ ખુશી,સુખ અથવા દર્દ કે પીડા અનુભવે છે.

man patel 1 year ago

Absolutely right

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now