⏳ સમયનું મૂલ્ય – ગઝલ

સમયને કદી તુ ન વેડફી દે,
જીવનમાં પરત એ ન ફરી દે.



જે ક્ષણ વિતી ગઈ તે અટકતી નથી,
પછી રડીને વિનંતી કરી દે.



મહેનતનો ફળ સમય સાચવે છે,
આળસ તને કદી ન ખરી દે.



સમયનો સદુપયોગ કરજે સદા,
ભાગ્યને પથ પર એ ચડી દે.



જિંદગીની કિમત સમયથી જ છે,
એ ખજાનો કદી ન ખાલી દે.

-J.A.RAMAVAT

Gujarati Poem by JIGAR RAMAVAT : 111994471

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now