“માં-બાપ”

પિતા ક્યારેય કહેતા નથી. કે
મારી પાસે પૈસા નથી
મમ્મીએ ક્યારેય કહ્યું નથી
કે હું બીમાર છું.
બસ આ બે જૂઠ ને કારણે જ
તમારી જિંદગી આજે સુંદર
અને ખુશહાલ છે…

માટે માતા-પિતાના ઉપરવટ
થઇને કોઇ કામ કરવું નહિ
“સમજાય તેને વંદન”
🙏
- Umakant

Gujarati Quotes by Umakant : 111993706

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now