“અરે ! પ્રારબ્ધ તો ઘેલું
રહે છે દૂર માંગે તો
ન માગ્યે દોડતું આવે
ન વિશ્વાસે કદી રહેજે!
રહી નિર્મોહી શાંતિથી,
રહેએ સુખ મોટું છે
જગત બાજીગરીનાં
તું બધાં છલબલ
જવા દેજે !
પ્રભુના નામનાં પુષ્પો,
પરોવી કાવ્યમાળા તું.”
🙏🏻
- Umakant

Gujarati Religious by Umakant : 111992510

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now