બહું જ સાચવી ને રાખ્યોં છે મેં એક સ્પર્શ તારો,
તારી એક આંગળી અને અંગૂઠો ને સામે ગાલ મારો,
સૂર્યોદય થી લઈ સંધ્યા સુધી અહેસાસ અનોખો,
બસ આ જ એક યાદગાર પળ છે તારો ને મારો...
- કુંભાર

Gujarati Shayri by Mitul Prajapati : 111991541

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now