"એના હસવાથી મને કઈંક ઓચિંતું જણાય છે,
મારા ગાલ પર પડતો ખાડો થોડો લાલ જણાય છે,
હૃદયના દરવાજા પર જ્યારે કોઈ  ડોરબેલ સંભળાય છે,
ત્યારે મને એના હોવાનો આભાસ અભિભૂત થાય છે."

Gujarati Poem by Maulik Patel : 111991368

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now