કોઈને ખુશી આપવા માટે જો આપણે
થોડા દુ:ખી થવું પડે, કે પછી
કંઈક જતું કરવું પડે,
ને એ માટે આપણે તૈયાર પણ હોઈએ,
તો સમજી લેવું કે, આપણે સંબંધ નામની અમૂલ્ય વસ્તુ મેળવી લીધી છે.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111991203

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now