અજાણ્યા છોકરાઓ જોડે આમ રસ્તામાં વાતો ન કરાય

ભુલથી તમારી આંખો મળી જાય તો જીંદગી બગડી જાય

પછી દોષ માબાપને ક્યારેય ન દેવાય

કેમ કે ભૂલ તમારી છે તે તો જાતે જ ભોગવવી પડે

કારણ કે આપણે કરેલા કર્મમાં માબાપ ભાગીદાર ન થાય......

નરેન્દ્ર પરમાર ✍️

Gujarati Thought by Narendra Parmar : 111990305
N¡k¡t@ 1 year ago

Ji... good night 🌃

Narendra Parmar 1 year ago

શુભ રાત્રી 🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now