તારી વાતમાં તથ્ય હતું છતાં ના માન્યું!
તારી તન્હાઈ માં ઝેર પીધું પણ ના ચડ્યું !!
કેમકે નકલી ઝેર અને પ્યાર બજારે ધૂમ છે!
અસલિયત બધું મોંઘુ જે છાનું વેચાય છે.
- वात्सल्य

Gujarati Whatsapp-Status by वात्सल्य : 111989533

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now