કંઈક અધુરા ની આદત નો તી હવે પડી ગઈ ,

કહેવા વગર સમજી જતાં હવે તે કહેવાથી પણ નથી રોકાતા,

સમજદારી થી જિંદગી જીવતા હવે જવાબદારી સાથે જીવીએ,

Gujarati Poem by Sonal Ravliya : 111989082
Kamlesh 1 year ago

આપનું સ્વાગત છે મહોદયા.. જય શ્રી કૃષ્ણ 🙏 જય ભોળાનાથ🙏🙏

Sonal Ravliya 1 year ago

શરુઆત કરી આજ.. બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now