કથા પ્રમાણે, જ્યારે સમુદ્રમંથન દરમિયાન ભગવાન શિવ ઝેર પી ગયા હતાં, ત્યારે તેમણે પીધેલા ઝેરને લીધે, તેમનું ગળું વાદળી થઈ ગયું હતું અને તેથી તેમનું નામ “નીલકંઠ” પડ્યું. "નીલકંઠ" શબ્દ પાછળનો સાર એ છે, કે જેણે આ દુનિયામાં તેમને આપવામાં આવેલા બધા ઝેરને (અપશબ્દો અને અપમાન) સમતા સાથે ગળી ગયા છે અને અન્યને આશીર્વાદ આપે છે, તેથી તે ભગવાન શિવ બન્યા છે.

શ્રાવણ મહિનાના પવિત્ર અવસરે જાણીએ અધિક ભગવાન શિવ વિષે: https://dbf.adalaj.org/q8EngvSB

#LordShiva #shiva #omnamahshivay #shravanmaas #shravanmonth #shravanspecial #DadaBhagwan #dadabhagwanfoundation #DBF

Gujarati Whatsapp-Status by Dada Bhagwan : 111989043

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now