અંજાઈને શોહરતથી મારી
એક સમારંભ યોજાયો,
વખાણ સાથે મળ્યાં
કેટલાક દિલ સોગાતમાં
જે કંઈક વધારે હતાં મારી લાયકાત કરતાં.
હરએકની ખ્વાઈશો હતી
ખબર પડી વાતો કરતા.
કોઈની સફળતાં વાપરી શકાય છે
સમારંભ યોજી વાહ વાહ કરતાં.

' આગ '

Gujarati Hiku by ARUN AMBER GONDHALI : 111988712
jighnasa solanki 1 year ago

Awesome lines.....👌👌👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now