એક મેકની વચ્ચે ચાલતા યુધ્ધનો
અંત આવી જાય છે પરંતુ
અંતર મનમાં ચાલતા યુધ્ધનો
અંત લાવવો મુશ્કેલ છે"પુષ્પ"
જે ખુદને સમજીને જ ઉકેલ
લાવવો પડે છે.જય શ્રી કૃષ્ણ

- Thakor Pushpaben Sorabji

Gujarati Whatsapp-Status by Thakor Pushpaben Sorabji : 111988343

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now