પ્રેમમાં પડવાની પરવાનગી ના હોય,
ઈ તો થઈ જાય,
કોઈ મનગમતું સામે આવે ને આંખોનો સરવાળો થઈ જાય, દુનિયાનો થાય ભાગાકાર, અને તારો ને મારો થાય ગુણાકાર અને એનો જવાબ એક આવે.
- સ્પંદન

Gujarati Romance by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા : 111987772

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now