કોઈ પણ સમાજમા 100% સુધારો
શા માટે નથી થઈ શકતો?
કારણ કે
ગરીબ વધારે બોલી નથી શકતો,
મધ્યમવર્ગ પાસે સમય નથી હોતો.
અને અમીરોને સમાજની જરુર
ગરજ પડે ત્યારે જ હોય છે.

Gujarati Blog by jighnasa solanki : 111987483
man patel 1 year ago

સનાતન સત્ય.... એકદમ સાચું કહ્યું

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now