નાનું હૈયું, સપનાંનો સાગર,
હાસ્યની લહેરે ચમકે જેવું નગર.
આંખોમાં ઝગમગે તારલાની વાત,
બાળપણનો રંગ, એ જ જીવનની રાત.

Gujarati Shayri by PATEL NIDHI TULSIBHAI : 111987409

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now