મોટામાં મોટી ભૂલ અહીંયા જ થાય છે
📢👇📢🙏📢👍
આપણામાંથી મોટા ભાગના લોકો સાથે લગભગ એવું જ કંઈક થાય છે કે, આપણા અથાગ પ્રયત્નો પછી પણ આપણે આપણા ઈચ્છિત પરિણામ સુધી નથી પહોંચી શકતા,
કારણ ? ? ?
કારણ માત્ર એટલું જ કે,
આપણે આપણા (મહાયલાનો) અંતરઆત્માનો અવાજ સાંભળવાને બદલે,
આપણા મગજમાં અવિરત ચાલતા રહેતા, અને
ઘડીએ ઘડીએ બદલાતા રહેતા વિચારો પર ઝડપથી વિશ્વાસ મૂકી,
તુરંત.....
એને અમલમાં મૂકી દઈએ છીએ.