"નિઃ શબ્દ બની રહેવું છે આજ
પરંતુ,સમય
નિ:શબ્દ બનવા નથી દેતો
સમજવા,સમજાવવામાં
ખુદને;સમય,નિઃશબ્દ બની
ઘણું શીખવી જાય છે."
જય શ્રી કૃષ્ણ:પુષ્પા.એસ.ઠાકોર




- Thakor Pushpaben Sorabji

Gujarati Whatsapp-Status by Thakor Pushpaben Sorabji : 111987275

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now