શિક્ષક- ગુરુત્વાકર્ષણ બળ દરેક વસ્તુ લાગે છે
વિદ્યાર્થી-સાહેબ તમે જૂઠું બોલો છો.
શિક્ષક- મે શુ જૂઠ બોલ્યો ?
વિદ્યાર્થી - ફુગ્ગાની ગુરુત્વાકર્ષણ બળ કેમ નથી લાગતું
શિક્ષક- તેની અધર હવા ભરેલી હોય છે.ડોબા
વિદ્યાર્થી- લોખંડ નો ફુગ્ગો બનાવીને તેની અંદર હવા
ભરો
વિદ્યાર્થી- ગુરુત્વાકર્ષણ બળ એવું કોઈના હોય.આતો
ન્યૂટન એ ફેંક્યુ(જૂઠ બોલ્યું) છે
શિક્ષક - ટીચર બોલવા વગર ચૂપચાપ તેની સામે જોઈ
ને ઉભા રહ્યા😄😇😂🤣
( This is a joke, don't take it seriously.🙏)
🖋️ ~દેસાઈ માવજી