એક પ્રશ્ન
ડોક્ટરે આપેલી દવાઓ ! પણ દરેક દર્દની દવા નથી હોતી. અપાતી દરેક દવાની સફળતાંનો આંક સો ટકા નથીં હોતો અનેક છેતરામણી આશાઓનાં સહારે જીવતો માનવી ભૂંસાતી સો ટચ
જીવનરેખામાં નવી નવી જ્યોત પ્રજ્વલિત કરવાનો પ્રયત્ન કરતી દવાની ગોળીયોના
સહારે જીવતો
હોય છે.
🙏🏻
- Umakant