નથી ગમતું આજ મુજને,
દુભાયુ કેમ આજે મન!
ચાલ મળીએ આજ ખુદને"પુષ્પ"
ખુદને ગમતું આજ કરી લઈએ!
જય શ્રી કૃષ્ણ
- Thakor Pushpaben Sorabji

Gujarati Poem by Thakor Pushpaben Sorabji : 111986629

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now