દિવાસ્વપ્નની જેમ નઈ,
પણ આખી રાત સપનામાં આવ,
જરાક આવીને ઊંઘ ના બગાડ,
કારણ,
અનંત તરસ છે મારી તારા પ્રેમની.
- સ્પંદન

Gujarati Romance by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા : 111986572

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now