"વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે

તરણું ઉખડી જાય તો કે'જે મને;

જિંદગી તારાથી હું થાક્યો નથી

તું જો થાકી જાય તો કે'જે મને.."

- ખલીલ ધનતેજવી ❤️

Gujarati Motivational by Umesh Donga : 111986118

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now