ગગન ઘેરાયુ વાદળોથી,
અષાઢે અંબર ગાજે રે!
ધરા-અંબર કેવા એક થયા
નદી,સરોવર છલકાય રે!
ઝરમર ઝરમરને રેલમછેલ
વરસે છે સાંબેલાધાર રે!
અષાઢી મેહુલીયો
જ્ય શ્રી કૃષ્ણ: પુષ્પા એસ ઠાકોર

- Thakor Pushpaben Sorabji

Gujarati Poem by Thakor Pushpaben Sorabji : 111985405

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now