ઝળહળ જળની છાલકે હભળક જાગ્યા થોર,
સોડમ સૂણી માટીની વળતું બોલ્યા મોર.
ઝરણે ઝાંઝર પ્હેરિયાં નદીએ પ્હેર્યાં નીર,
ઓંસરીઓ ઊભી રહી જળનાં પ્હેરી ચીર.
--મણિલાલ હ. પટેલ
- Umakant

Gujarati Song by Umakant : 111984780

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now