કરે દર્શન ભક્ત ભગવાનનાં,
જઈ મંદિરે ને સત્સંગમાં!
આવ્યા આજ પ્રભુ પોતે,
લઈ મોટા ભાઈ અને
વ્હાલી બહેનને સાથે રાખી!
કરું દર્શન હું વ્હાલા તારા,
જોજો મને એક વાર તમે,
તમારી અમીભરી દ્રષ્ટિથી!
જય જગન્નાથ🙏
જય બલભદ્ર🙏 જય સુભદ્રા🙏


ગઈકાલની મારી રચના😊

Gujarati Religious by Tr Mrs Snehal Rajan Jani : 111984716

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now