દિવસ તો જતો રહે છે વ્યસ્તતા વચ્ચે,
રાત કાઢવી ઘણી વસમી પડે છે.
આંખો સામે બધીજ ઈચ્છાઓના
મડદા પડ્યા હોય છે.
- Flora Parmar

Gujarati Shayri by Flora Parmar : 111984653
Narendra Parmar 1 year ago

સમસ્યાઓનો અંત મળી જાય છે જ્યારે જુની યાદો ભુલીને નવી જીંદગીની શરૂઆત થાય છે... 👍👌👌👌

Hemant Parmar 1 year ago

mast...👌 sachi vaat eichhavo ne ung kyraye puri nathi thuti jatli puri karye ni biji jaige karn ta nashvnt che, mann ne kyraye santosh na thaiye. jani sathe jivani eichha hoiye to pachi tani sathe jitvanu mandi vadvyu pade aipde toj sakye bane bane alag alag vichar sarni tharve che mate.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now