"વહેલી સવારે ઝાકળની
ચાદર ઓઢી
ઊભા સૌ ઝાડવા,
વરસાદ પછી ટપકતા બિંદુથી
લાગતું જાણે
સજ્યો મોતીનો શણગાર!"
જય શ્રી કૃષ્ણ: પુષ્પ
શુભ સવાર


- Thakor Pushpaben Sorabji

Gujarati Poem by Thakor Pushpaben Sorabji : 111984577

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now