ઝંખે છે બધા
છત્રી સાથેનો સાથી
મનગમતો

નથી મળતો
છત્રી સાથેનો સાથી
બધાને અહીં

અહીં છોડે છે
જીંદગીના રસ્તામાં
જે હોય પ્રિય

કોઈ છૂટે છે
કે કિસ્મત ની રેખા
જો ટૂંકી હોય.

Gujarati Hiku by Mir : 111984491

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now