"મંદિરે થતો ઘંટારવ,
કલરવ કરી ઉડતા પંખી,
ઝરમર વરસાદ ને
ધરતીએ ઓઢી આછી
ધુમ્મસની ચાદર તેમાંય
તાજગી આપતી ચાની એક ચુસ્કી"
શુભ સવાર:જય શ્રી કૃષ્ણ



- Thakor Pushpaben Sorabji

Gujarati Whatsapp-Status by Thakor Pushpaben Sorabji : 111984028

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now