કંટાળો આવવો એટલે
આપણી
આપણા જીવન પ્રત્યેની,
તેમજ એ જીવનની અંદર
આપણને મળતા
સમય પ્રત્યેની
આપણી બેદરકારી છે,
બીજું કંઈ નહીં.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111983547

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now